All Safari Magazine Gujarati Pdf Free Download

среда 23 январяadmin

Download and Read Aksharnaad Gujarati e-books for free from here! અક્ષરનાદ પરથી સોળ લાખ અને ન્યૂઝહન્ટ પર ચાર લાખથી વધુ ડાઊનલોડ સંખ્યા, હજારથી વધુ પ્રતિભાવો સાથે અક્ષરનાદનો પુસ્તક ડાઉનલોડ વિભાગ એક અનોખી ખ્યાતિ અને વાચકોનો અદ્રુત પ્રેમ મેળવી ચૂક્યો છે, ગુજરાતી બ્લોગ / વેબસાઈટ જગતમાં સૌથી વધુ પ્રતિભાવ, પ્રસંશા અને પ્રોત્સાહન પણ આ જ વિભાગને મળ્યાં છે અને એટલે આ પ્રવૃત્તિને આગળ ધપાવતાં સદાય ખૂબ આનંદ થાય છે. સમયાંતરે કેટલાક પુસ્તકો કોપીરાઈટની માયાજાંળની બહાર લાવી, ફક્ત લોકો સુધી સદવિચાર પહોંચાડી શકાય એ હેતુથી ટાઈપ કરી વહેંચવાની ઘણાં સમયથી અનુત્તર રહેલી ઈચ્છા આ પુસ્તકોની અહીં સાવ સરળ એક જ ક્લિકે પીડીએફ સ્વરૂપે ડાઊનલોડની સુવિધા દ્વારા થતી ઉપલબ્ધિ સાથે પૂરી થાય છે. પ્રક્રિયાની શરૂઆતમાં વાપીના શ્રી ગોપાલભાઈ પારેખનો પણ આગવો સહયોગ રહ્યો હતો. આ વિભાગની શરૂઆત લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ખીસ્સાપોથીઓ દ્વારા કરી હતી, એ માટે શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી અને લોકમિલાપ ટ્રસ્ટનો ખૂબ આભાર અને વંદના કારણકે તેમના પ્રોત્સાહને જ આ વિચારને પ્રાયોગિક સ્વરૂપ મળ્યું હતું. અહીં પ્રસ્તુત પુસ્તકો ઉપરાંત વધ આવા જ સત્વશીલ અને ઉપયોગી પુસ્તકો અહીં મૂકી શકાય એવા પ્રયત્નો સતત કરીએ જ છીએ. પુસ્તક ડાઉનલોડના આ અધધ આંકડા સાચે જ આનંદ આપનારા છે.

નવા પુસ્તકો સાથે ડેઈલીહન્ટ એન્ડ્રોઈડ અને અન્ય મોબાઈલ સાધનો માટેની અનોખી એપ્લિકેશન પર ઉપલબ્ધ અક્ષરનાદના ઈ-પુસ્તકો પણ પચાસ હજારથી એક લાખ જેવા પ્રતિ પુસ્તક માતબર ડાઊનલોડ અને મહત્તમ રેટીંગ સાથે અગ્રસ્થાને છે. આ જ પ્રક્રિયા વધુ ઉપયોગી પરીણામ આપી શકે અને અન્ય લેખકો પણ પોતાના પુસ્તકો સરળતાથી વિશાળ વાચકવર્ગ સમક્ષ અક્ષરનાદના માધ્યમે પોતાના પુસ્તકો ઉપલબ્ધ કરાવી શકે એવા પ્રયત્નો પણ થઈ રહ્યાં છે. સમયાંતરે આવા હજુ અનેક સુંદર પુસ્તકો અહીં પ્રસ્તુત કરી શકીશું એવી આશા સાથે આ આખીય મહેનતના સારરૂપ પ્રોત્સાહક અને પ્રેમાળ વાચકમિત્રોનો ધન્યવાદ, આભાર. અક્ષરનાદ પર ઓનલાઈન વાંચન માટે ઉપલબ્ધ ઈ-પુસ્તકો નીચે મુજબ છે. ક્રમ પુસ્તકનું નામ પુસ્તક સીરીઝની લિન્ક ૧. તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ ૨. યાતનાઓનું અભયારણ્ય – પેરી બર્જેસ, અનુ.

અશ્વિન ચંદારાણા ૩. દોસ્ત મને માફ કરીશ ને! – નીલમ દોશી ૪. વેર વિરાસત – પિન્કી દલાલ ૫.

જીવન અંંતરંગ – લઘુનવલ ૬. ગુજરાતી નાટકો અક્ષરનાદના નીચે આપેલા બધા જ ઈ-પુસ્તકો પી.ડી.એફ ફોર્મેટમાં છે, એ માટે મેળવી શક્શો. અક્ષરનાદ દ્વારા નિઃશુલ્ક એક ક્લિકે ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવાયેલા ઈ-પુસ્તકો. ક્રમ પુસ્તકનું નામ પુસ્તક લિન્ક અને અન્ય માહિતી ૧. મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા ૨. શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક ૩. એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ ૪.

Magazine: Safari Format: PDF Issue No:211 Release: December 2011 Hello Visitor now we provide Gujarati Safari to my Gujarati visitors. Now Guys save paper and read safari magazine on your laptop and its free. So keep visiting for more safari edition. Magazine: Safari Format: PDF Issue No:205 Release: November 2011 Visitor now we provide Gujarati Safari to my Gujarati visitors. Now Guys save paper and read safari magazine on your laptop and its free. So keep visiting for more safari edition.

પરમ સખા મત્યુ – કાકા કાલેલકર ૫. જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક ૬. મારું વિલ અને વારસો – પં શ્રીરામ શર્મા આચાર્ય ૭. મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા ૮. આઝાદી કી મશાલ – સંપાદક મહેન્દ્ર મેઘાણી ૯. રઢિયાળી રાતના રાસ ગરબા ૧૦.

Tempat Baca/Download Manga,komik,manhwa dan Manhua Bahasa Indonesia Terlengkap Update setiap hari. Baca Komik Hentai Manga Online Dewasa Terbaru. Baca Komik Hentai Manga Online Dewasa Terbaru. Tempat baca manga terlengkap. POPULAR MANGA UPDATES. KOMIK SUPERMAN HADIAH LIFEBOUY. Oktober 24, 2018. Chapter 5 Chapter 4. WORLD WAR HULK. Oktober 1, 2018. Chapter 5 Chapter 4. BATMAN: ARKHAM KNIGHT GENESIS. September 25, 2018. DR STRANGE VOL 4. ← Back to TEMPAT BACA KOMIK. 7 Tempat Baca Manga Online Terbaik Bahasa Indonesia. Membaca adalah hal yang sudah biasa di lakukan oleh semua orang, khususnya pelajar, tapi gua baru tau ternyata minat membaca kita pada ilmu pengetahuan sudah mulai berkurang, artinya nanti di zaman selanjutnya akan ada dimana sekelompok orang yang tidak tahu harus berbuat apa karena tidak ada apa apa. Ore no Himekutsu o Haite Kure Chapter 16; Ore no Himekutsu o Haite Kure Chapter 15.

રસધારની વાર્તાઓ: ભાગ ૧ – ઝવેરચંદ મેઘાણી ૧૧. સર્વે નંબર શુન્ય – કચકડે અગરીયાઓનું જીવન ૧૨. ગંગાસતીના ૫૨ ભજનો – સંકલિત ૧૩. રસધારની વાર્તાઓ: ભાગ ૨ – ઝવેરચંદ મેઘાણી ૧૪. ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ ૧૫.

સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ – સંકલિત વક્તવ્યો ૧૬. વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો – જીજ્ઞેશ અધ્યારૂ ૧૭. સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ ૧૮. વિવાહ સંસ્કાર ૧૯.

૧૫૧ હીરા – મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે’ર ૨૦. ૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો ૨૧.